અમારી વિશેષતાઓ
શ્રેષ્ઠ શિક્ષણનાં વારસ બની સમાજ અને દેશમાટે પ્રત્યેક બાળક પોતાના મનનો સ્વતંત્ર માલીક બની શકે તેવા સકારાત્મક વિચારથી આપણું બાળક માત્ર ટકાવારીનાં મોહમાં નહી પરંતુ જીંદગીની પરીક્ષામાં “ટકી” શકે તેવી કેળવણીનાં સહારે બાળકમાં જે કાંઇ પણ શ્રેષ્ઠ છે તેને બહાર લાવવાં સતત પ્રયત્નશીલ રહી સર્વાંગી વિકાસનું ભવ્ય વિઝન....
લેટેસ્ટ ન્યુઝ
ગુજરાત રાજ્ય શાળા સંચાલક મહામંડળ, અમદાવાદ
- 2019-07-28
ગુજરાત રાજ્ય શાળા સંચાલક મહામંડળ, અમદાવાદ
સંલગ્ન
સુરત જીલ્લા શાળા સંચાલક મંડળ,સુરત
આયોજીત
વિશેષ સભા
સ્થળ : ભાવાદર્શન વિદ્યાલય
મુ.પો. બોરી (રાજપૂત) તા.માંડવી જિ.સુરત
મને લાગે છે કે રોજિંદા ધોરણે ટેક્નોલૉજીનો ઉપયોગ કરવો મારા વિદ્યાર્થીઓને શૈક્ષણિક રીતે ફાયદો આપે છે. જ્યારે તે શાળા છોડી જાય છે અને કર્મચારી તરીકે પ્રવેશ કરે છે, ત્યારે તે કમ્પ્યુટરમાં મહાન શૈક્ષણિક કુશળતા ધરાવે છે.

મિનલ શાહ
વાલીશ્રીમને લાગે છે કે રોજિંદા ધોરણે ટેક્નોલૉજીનો ઉપયોગ કરવો મારા વિદ્યાર્થીઓને શૈક્ષણિક રીતે ફાયદો આપે છે. જ્યારે તે શાળા છોડી જાય છે અને કર્મચારી તરીકે પ્રવેશ કરે છે, ત્યારે તે કમ્પ્યુટરમાં મહાન શૈક્ષણિક કુશળતા ધરાવે છે.









